PM Modi કરશે અરુણાચલ પ્રદેશના પહેલા ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન, જુઓ તેના શાનદાર Photos

|

Nov 18, 2022 | 8:10 PM

Arunachal Pradesh જેવા પૂર્વોત્તરના રાજ્યોની કનેક્ટિવિટી વધારવા માટે એરપોર્ટના કામ ઝડપથી થઈ રહ્યા છે. હવે અરુણાચલ પ્રદેશના પહેલા ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યુ છે.

1 / 5
વડાપ્રધાન મોદી 19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશમાં પહેલા ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે. આ એરપોર્ટનું નામ 'ડોની પોલો એરપોર્ટ ' રાખવામાં આવ્યુ છે. આ એરપોર્ટ ઈટાનગરના હોલાંગીમાં બનાવવામાં આવ્યુ છે.

2 / 5
ડોની પોલો એરપોર્ટ એ અરુણાચલ પ્રદેશનું ત્રીજુ એરપોર્ટ હશે. ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આ 16મું એરપોર્ટ હશે. છેલ્લા 8 વર્ષોમાં તે ક્ષેત્રમાં 7 જેટલા એરપોર્ટ બન્યા છે.

3 / 5
આ એરપોર્ટનું શિલાન્યાસ વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન મોદીએ જ કર્યુ હતુ.

4 / 5
75 વર્ષોમાં પૂર્વોત્તરના રાજ્યોમાં પહેલીવાર વિમાનની ઉડાન શરુ થઈ છે.

5 / 5
વર્ષ 2014 પછી અહીં વિમાનની અવરજવરમાં 113 ટકાનો વધારો થયો છે.

Published On - 8:10 pm, Fri, 18 November 22

Next Photo Gallery