આ વર્ષે ‘યોગ દિવસ’ સંયુક્ત રાષ્ટ્રમાં ઉજવશે, 2015થી લઈ 2022 સુધી, યોગ દિવસ પર PM મોદીનો અંદાજ, જુઓ Photos

વર્ષ 2017ના યોગ દિવસ પર થીમ 'યોગા ફોર હેલ્થ' રાખવામાં આવી હતી, દેહરાદૂનમાં યોજાયેલા ચોથા યોગ દિવસમાં 50 હજાર લોકોએ ભાગ લીધો હતો.

| Edited By: | Updated on: Jun 20, 2023 | 5:06 PM
4 / 6
વર્ષ 2018માં યોગ દિવસની થીમ 'યોગ ફોર પીસ' રાખવામાં આવી હતી, આ પછી, 2019 માં યોગ દિવસની થીમ 'ક્લાઈમેટ એક્શન' હતી

5 / 6
કોવિડને કારણે વર્ષ 2020, 2021માં વર્ચ્યુઅલ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

6 / 6
વર્ષ 2022માં કર્ણાટકના મૈસુર પ્લેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે યોગ દિવસની થીમ 'યોગ ફોર હ્યુમિનિટી' હતી