અસમમાં રચાયો ઈતિહાસ, PM મોદીની સામે 11000 કલાકારોએ કર્યો બિહૂ ડાન્સ

Bihu dance: આજે અસમમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં ઈતિહાસ રચાયો છે. અસમના ગુવાહાટીમાં દુનિયાનો સૌથી મોટો બિહૂ ડાન્સ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

| Edited By: | Updated on: Apr 14, 2023 | 10:48 PM
4 / 5
 આ કાર્યક્રમ સરસજઈ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ ઐતિહાસિક ઘટના જોવા માટે સ્ટેડિયમ ખચાખચ ભરાઈ જાય એટલા દર્શકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ સરસજઈ સ્ટેડિયમમાં યોજાયો હતો. આ ઐતિહાસિક ઘટના જોવા માટે સ્ટેડિયમ ખચાખચ ભરાઈ જાય એટલા દર્શકો હાજર રહ્યા હતા.

5 / 5
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમને અદ્દભુત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અસમે પોતાની સંસ્કૃતિને સાચવીને રાખી છે.

વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમને અદ્દભુત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અસમે પોતાની સંસ્કૃતિને સાચવીને રાખી છે.

Published On - 10:47 pm, Fri, 14 April 23