
વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સમુદ્ર આરતી અને લોક કલાકારોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવે ઉપસ્થિત રહ્યા હતા.

કિર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, અરવિંદ વેડગા સહિતના કલાકારોએ ભક્તિસરની રમઝટ બોલાવી

દરિયામાં 75 હોડીઓ મારફત અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવ્યું, ગુજરાતી લોક કલાકારોએ રંગત જમાવી

પહેલી વખત સોમનાથના દરિયામાં આરતી અને હોડીઓમાં કાડકા આરતીનું આયોજન કરાયું

સોમનાથ મંદિરના સાનિધ્યમાં દરિયા કિનારે વિવિધ કલાકારોએ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
Published On - 8:12 pm, Thu, 20 January 22