ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેનું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન, નાગપુર-શિરડીને જોડશે આ સમૃદ્ધિ મહામાર્ગ

|

Dec 10, 2022 | 8:52 PM

વડાપ્રધાન મોદી આવતીકાલે 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેનું પણ ઉદ્ઘાટન કરશે.

1 / 10

વડાપ્રધાન મોદી કાલે 'પ્રધાનમંત્રી સમૃદ્ધિ મહામાર્ગ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. જે 520 કિલોમીટરનું અંતર આવરી લેશે અને નાગપુર અને શિરડીને જોડશે.

2 / 10
વડાપ્રધાન મોદી કાલે 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેનું પણ ઉદ્ઘાટન કરશે.

3 / 10
701 કિલોમીટરનો આ એક્સપ્રેસવે લગભગ રૂ. 55,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે.

4 / 10
 આ એક્સપ્રેસવે મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના અગ્રણી શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે.

5 / 10
આ એક્સપ્રેસવે સંલગ્ન અન્ય 14 જિલ્લાઓની કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ કરશે. આ એક્સપ્રેસવેના કારણે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ કરશે.

6 / 10

પીએમ ગતિ શક્તિ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણના વડાપ્રધાનના વિઝનને સમર્થન આપતા, સમૃદ્ધિ મહામાર્ગ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ અને અજંતા ઈલોરા ગુફાઓ, શિરડી, વેરુલ, લોનાર વગેરે જેવા પ્રવાસી સ્થળો સાથે જોડાશે.

7 / 10
સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રના આર્થિક વિકાસને મોટો વેગ આપવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

8 / 10
વડાપ્રધાન મોદી કાલે 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન 'પ્રધાનમંત્રી સમૃદ્ધિ મહામાર્ગ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે

9 / 10
સમૃદ્ધિ મહામાર્ગ 520 કિલોમીટરનું અંતર આવરી લેશે અને નાગપુર અને શિરડીને જોડશે.

10 / 10
ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેના ફોટો ઉદ્વાટન પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Next Photo Gallery