PM Modi Gujarat Visit : માતાથી લઈ માતાજીની મહાશક્તિના શરણે PM મોદી, પાવાગઢમાં વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

|

Jun 18, 2022 | 12:56 PM

PM મોદીએ (PM Modi) પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતુ. ધ્વજારોહણ બાદ વડાપ્રધાને જનસંબોધન કર્યું હતુ.

1 / 5
વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓએ પૂજા-અર્ચના બાદ ધ્વજારોહણ વિધી કરી હતી.

2 / 5
ઉપરાંત PM મોદીએ પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતુ. બાદમાં વડાપ્રધાને જનસંબોધન કર્યું.

3 / 5

મહત્વનું છે કે, પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.

4 / 5

મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે.

5 / 5
મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે.જેની ઉપર PM મોદીના હસ્તે ધ્વજારોહણ વિધી કરવામાં આવી હતી.

Next Photo Gallery