Pm Modi Birthday : મોદીના દિલની નજીક છે આ રેલવે સ્ટેશન, બાળપણમાં પિતા સાથે ચા વેચતા હતા, મળે છે સુવિધાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનનો ખુબ જુનો સંબંઘ છે. આ રેલવે સ્ટેશનના કામ માટે અંદાજે 8.5 કરોડ રુપિયાનો ખર્ચો કરી હેરિટેજ લુક આપવામાં આવ્યું છે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી યાદો તાજી કરીએ.