સુરતના હુનર હાટમાં જલસો : કાર્યક્રમના અંતિમ દિવસે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ સહિતના આ દિગ્ગજ સિંગરોએ રેલાવ્યા સૂર, જુઓ PHOTOS

સુરતમાં હુનર હાટના છેલ્લા દિવસે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ અને સિંગર ભૂપિંદર સિંહ ભૂપ્પી સહિત અનેક કલાકારોએ સુરતીઓનું મનોરંજન કર્યું હતું.

| Edited By: | Updated on: Dec 21, 2021 | 10:28 AM
1 / 5
સુરત શહેરમાં આ દિગ્ગજ કલાકારોને સાંભળવા માટે હુનર હાટના અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

2 / 5

સુરતમાં પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ દ્વારા હુનર હાટની ચોત્રીસમી આવૃત્તિનું સમાપન થયું. પંકજ ઉધાસે પોતાની ગઝલ દ્વારા લોકને મંત્રમુગ્ધ કર્યા હતા.

3 / 5
હુનર હાટમાં તેણે 'જીયે તો જીયે કૈસી બિન આપકે','એક વો ભી થા જમાના,એક  યે ભી હૈ જમાના' અને 'ચિઠ્ઠી આઈ હૈ' ગાઈને સુરતીઓનુ દિલ જીતી લીધુ હતુ.

4 / 5
કાર્યક્રમમાં 'જોગિયા ખલી બલી' ફેમ સિંગર ભૂપિન્દર સિંહ ભૂપ્પીએ 'સુબહ હોને ન દે', 'સાડ્ડે નાલ રહોગે તો ઐશ કરોગે' અને 'પગ ઘુંગરુ બાંધ મીરા નાચી થી' જેના ગીતો ગાઈને લોકોને મનોરંજન પુરુ પાડ્યુ હતુ.

5 / 5

આ સાથે ફીમેલ સિંગર મીનાક્ષી શ્રીવાસ્તવે પણ પોતાના સુર રેલાવીને સમગ્ર વાતાવરણને ખુશનુમા કર્યુ હતુ.

Published On - 8:51 am, Tue, 21 December 21

Follow Us
Loading...
Unable to load recommendations.