Tulsi Vivah 2024 : તુલસી વિવાહના દિવસે ઘરે ઉગાડો છો તુલસીનો છોડ, જાણો પૂજાની વિધી અને લાભ

કારતક માસના સુદ પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહના નામે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે. તુલસી વિવાહને લોકો ધામધૂમથી ઉજવતા હોય છે.

| Updated on: Nov 12, 2024 | 9:01 AM
4 / 6
દરરોજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ. હિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ કારણે તુલસીની પૂજા કર્યા વિના કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય અધૂરું માનવામાં આવે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મની મોટાભાગની પૂજાઓમાં તમને તુલસી જોવા મળશે. ઘરમાં તુલસીનું વાવેતર કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5 / 6
જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. તુલસીને જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હિંદુ ધર્મ અનુસાર જે લોકો દરરોજ માતા તુલસીની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે તે મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ સિવાય દુષ્ટ આત્માઓ ક્યારેય તેમની નજીક ભટકતા નથી.

6 / 6
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે  TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)