Plant In Pot : દૂધીનો હલવો બનાવવા આજે જ ઘરે ઉગાડો દૂધીનો વેલો, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આજે જાણીશું ઘરે દૂધીનો વેલો કેવી રીતે ઉગાડી શકાય.
આ કૂંડાને એવી જગ્યાએ મુકો જ્યાં સૂર્ય પ્રકાશ પૂરતા પ્રમાણમાં દૂધીના વેલાને મળે. તેમજ દિવસમાં 2 વખત દૂધીના વેલાને પાણી આપો.
5 / 5
આશરે એક અઠવાડિયામાં બીજ અંકુરિત થઈ જશે.જ્યારે વેલા વધવા લાગે ત્યારે તેને દોરડા વડે બાંધી દો. તેમજ વેલા ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરો. દૂધી આશરે 2 થી 3 મહિનામાં ઉગવા લાગશે.