Gujarati NewsPhoto galleryPlant in pot tips for healthy grow of aloe vera beneficiary for skin and diseases
Plant In Pot : ત્વચા માટે અમૃત અને અનેક રોગોનો રામબાણ ઈલાજ એવા એલોવેરાના છોડ ઘરે ઉગાડો, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ઘરે કૂંડામાં જ શાકભાજી, ફૂલ ઉગાડવાનો શોખ ધરાવે છે. પરંતુ કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા exotic છોડ પસંદ કરવા જોઈએ. જેનાથી તમે ઘરે બેઠા જ મોંઘી કિંમતના શાકભાજી અને ફળ મેળવી શકો છો. તો આજે આપણે એલોવેરાનો છોડ કેવી રીતે ઉગાડાય તે જાણીશું.
એલોવેરાના છોડને નિયમિત પાણી નાખો. તેમજ છોડને યોગ્ય સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. તેમજ મહિનામાં એક વખત છોડમાં છાણીયું ખાતર ઉમેરો.
5 / 5
હવે થોડા જ સમયમાં એલોવેરાનો છોડ તૈયાર થઈ જશે. એલોવેરાનો જ્યુસ પી શકો છો. તેમજ વાળમાં, ત્વચા પર લગાવી શકો છો.(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )