Plant In Pot : અનેક રોગોનો રામબાણ ઈલાજ એવી હળદરને ઘરે ઉગાડો, નહીં લેવા જવી પડે બજારમાં, જુઓ તસવીરો

|

Jun 30, 2024 | 3:13 PM

હળદરનો ઉપયોગ દરરોજ આપણા ભોજનમાં થાય છે અને તે દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. તે માત્ર ખોરાકમાં તેના રંગ માટે જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણધર્મો માટે પણ પ્રખ્યાત છે. તો આજે આપણે ઘરે કેવી રીતે હળદર ઉગાડા તે અંગે જાણીશું.

1 / 5
ભારતીય વાનગીઓમાં મોટા ભાગે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું સેવન કરવાથી અનેક રોગો સામે રક્ષણ આપે છે. ત્યારે તેને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો.

2 / 5
કૂંડામાં માટી અને છાણીયું ખાતર મિશ્રણ કરીને ભરો. હળદરનો છોડ કટીંગ અને બીજ બંન્ને પદ્ધતિથી રોપી શકાય છે.

3 / 5
હળદરન ઉગાડવા માટે માટીમાં કાચી હળદરનો એક નાનો ભાગ વાવો. તેમજ હળદરના છોડને નિયમિત પાણી પીવડાવો.

4 / 5
હળદરના છોડને પુરતા પ્રમાણ સૂર્ય પ્રકાશ મળે તેની ખાતરી કરો. છોડની આજુ બાજુ જો ઘાસ ઉગે તો તેનું નિંદણ કરી લો.

5 / 5
હળદરના છોડમાં ફૂલો ઉગશે અને પાંદડા સૂકવા લાગે છે. ત્યારે તમે હળદરને માટીમાંથી કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.

Next Photo Gallery