
બેસિલનો છોડ ઝડપથી વિકાસ પામે તે માટે દર 15 દિવસના અંતરે છોડમાં જૈવિક ખાતર ઉમેરો. તેમજ છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.

આ બેસિલનો છોડ લગભગ 7 થી 8 મહિનામાં તૈયાર થઈ જાય છે. તે પછી તમે તેના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) Photos credit: freepix