
છોડને સમયાંતરે પાણી નાખો. તેમજ તેની આસપાસ ઉગેલુ ઘાસને પણ સમયાંતરે દૂર કરતા રહો. જેથી છોડને યોગ્ય પોષણ તત્વો મળી રહે. તેમજ સૂર્યપ્રકાશ મળે તે રીતે કૂંડાને મુકો.

તેમજ થોડા દિવસના અંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરો. જેથી છોડમાં જીવાત ન પડે. આશરે પાંચથી સાત અઠવાડિયા પછી તલ ઉગવાની શરુઆત થશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )