
ત્યારબાદ માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી નાખો. બટાકાના બીજ રોપતી વખતે ક્યારેય પાણી ન આપવું જોઈએ. જ્યારે બીજ અંકુરીત થાય ત્યારે તેમાં પાણી ઉમેરો.

બટાકાના છોડને ઘરે તૈયાર કરેલા જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.સમયઅંતરે નીંદણને દૂર કરો.

બટાકા લગભગ 2 થી 3 મહિનામાં ખાવા માટે તૈયાર થઈ જશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે. આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )