Plant In Pot : દેશ-વિદેશની વાનગીઓમાં સ્વાદ વધારતા કાળા મરીને ઘર આંગણે આ રીતે ઉગાડો, જુઓ તસવીરો

ભારતીય વાનગીઓથી લઈને વિદેશી ખાણી પીણીમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભ થાય છે. તમે ઔષધિયનો ભંડાર એવા કાળા મરીને સરળતાથી કૂંડામાં વાવી શકો છો.

| Updated on: Jun 22, 2024 | 2:11 PM
1 / 5
કાળા મરી સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. આજે અમે તમને ઘરે કાળા મરી ઉગાડવાની રીત જણાવી રહ્યા છીએ.

2 / 5
કાળા મરી વાવવા માટે સૌ પ્રથમ એક કૂંડુ લો.તેમાં લાલ માટી અથવા તો લેટેરાઇટ માટી કૂંડામાં ભરી લો.

3 / 5
ત્યારબાદ માટીમાં છાણીયું ખાતર ઉમેરો. હવે તમે તેમાં સારી ગુણવત્તાના કાળા મરીના બીજને કૂંડામાં રોપો અને તેને પાણી પીવડાવો.

4 / 5
બીજને વાવ્યા પછી ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તેને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે. તેમજ તેને નિયમિત પાણી પીવડાવવાનું ચુકશો નહીં.

5 / 5
આમ કરવાથી ટૂંક સમયમાં તમારા મરીના છોડ વધશે ત્યાર બાદ છોડ પર ફૂલ આવશે. છોડ પર આશરે 6 થી 8 મહિનામાં કાળા મરી ઉગશે.

Follow Us