Plant In Pot : લોહીની ઉણપ દૂર કરનાર બીટને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Jul 05, 2024 | 2:17 PM

પાવભાજી થી લઈને અનેક વાનગીઓમાં સ્વાદ વધારવા માટે બીટનો ઉપયોગ કરવામાં આવે છે. બીટનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરે છે. ત્યારે આજે આપણે જાણીશું ઘરે જ કેવી રીતે બીટને ઉગાડી શકાય છે. જેથી વારંવાર બજારમાંથી ખરીદી ન કરવી જોઈએ.

1 / 5
બીટને તમે નિયમિત આહારમાં સમાવેશ કરો છો. તો તમારુ બ્લડ પ્રેશર, લોહીની ઉણપ સહિતની અનેક બીમારીઓમાં રાહત મળે છે. તેથી આજે આપણે બીટના છોડને ઘરે કેવી રીતે ઉગાડવો તે જોઈએશું

2 / 5
બીટને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા વાળી માટી ભરો. ત્યાર બાદ તેમાં રેતી અને છાણિયુ ખાતર નાખી મિક્સ કરો.

3 / 5
કૂંડામાં બીટનો  છોડ ઉગાડવા માટે નજીકની નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીટના બીજ લાવો. હવે તેને 2-3 ઈંચ ઉંડો ખાડો કરી બીજનો રોપો.

4 / 5
આશરે 10 દિવસ પછી બીજ અંકુરિત થશે. પરંતુ ધ્યાન રાખો કે બીટના છોડને વધારે પાણીની જરુર હોતી નથી. જેથી તેને દર બીજા દિવસે પાણી આપો.

5 / 5
બીટનો છોડ લગભગ 3 મહિના પછી સંપૂર્ણ પણ તૈયાર થઈ જશે. ત્યાર બાદ તમે બીટનો ઉપયોગ જ્યુસ, પાવભાજી, રાયતુ સહિતની અનેક વાનગીઓ બનાવવામાં કરી શકો છો.

Next Photo Gallery