Plant In Pot : એવોકાડોનો છોડ ઘરે જ ઉગાડો, બજારમાંથી મોંઘા દાટ નહીં ખરીદવા પડે ફળ, જુઓ તસવીરો

|

Jun 29, 2024 | 4:47 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ.જેનાથી તમે ઘરે બેઠા જ મોંઘી કિંમતના ફળ મેળવી શકો. આજે અમે તમને એવોકાડો ઘરે કેવી રીતે કૂંડામાં ઉગાડવુ જોઈએ તે જાણીશું.

1 / 5
એવોકાડોને સુપરફૂડ કહેવામાં આવે છે. એવોકાડોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવોકાડોનું સેવન સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરુપ થાય છે.

2 / 5
એવોકાડોને ઘરે ઉગાડવા માટે એક મોટુ કૂંડુ લો. તેમાં માટી, કોકોપીટ અને ખાતર મિક્સ કરીને એક કૂંડામાં ભરી લો અથવા તો ગ્રો બેગમાં ભરી લો.

3 / 5
એવોકાડોના બીજ રોપતા ધ્યાન રાખવુ કે તેના બીજ થોડા માટીની અંદર રહે અને બીજનો થોડો ભાગ માટીની બહાર રહે તે રીતે મુકો. ઘરે ઉગાડવા માટે એક મોટુ કૂંડુ લો. તેમાં માટી, કોકોપીટ અને ખાતર મિક્સ કરીને એક કૂંડામાં ભરી લો અથવા તો ગ્રો બેગમાં ભરી લો.

4 / 5
કૂંડામાં એવોકાડોના બીજ વાવો બાદ કૂંડાને 25 ડિગ્રી તાપમાનમાં રાખવાથી વધારે ઝડપથી છોડ વધવા લાગે છે.

5 / 5
છોડને અઠવાડિયામાં 2 વખત પાણી આપો.જો શિયાળામાં આ છોડ વાવો તો અઠવાડિયામાં એક વખત પાણી પીવડાવો. 20 દિવસ પછી એક વખત વર્મી કમ્પોસ્ટ ઉમેરો.

Next Photo Gallery