
જો તમે બીજમાંથી દ્રાક્ષનો વેલો ઉગાડો જશો તો 2 થી 8 અઠવાડિયામાં અંકુરિત થાય છે. આ વેલાને 7 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ. ત્યારબાદ આ વેલાને દોરડાની મદદથી બાંધી દો.

દ્રાક્ષના વેલા પર લીમડાના તેલનો છંટકાવ કરો. તેમજ દર મહિને છાણિયું ખાતર ઉમેરવાનું રાખો. અંદાજે 1 વર્ષ પછી આ વેલા પર દ્રાક્ષ ઉગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )