Plant In pot : રીંગણનો ગરમા ગરમ ઓળો બનાવવા આજે કૂંડામાં ઉગાડો રીંગણનો છોડ, જુઓ તસવીરો

|

Aug 06, 2024 | 4:33 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તેમજ તાજા રીંગણનો ઉપયોગ કરીને અવનવી વાનગીઓ બનાવીને મજામાણી શકીએ છીએ.

1 / 5
રીંગણનો છોડ ઉગાડવા માટે બીજ, કૂંડુ, પોટીંગ માટે 60% રેતી, 20% માટી અને 20% છાણિયું ખાતરની જરુર પડશે. જો તમે આસપાસની નર્સરીમાંથી સારી ગુણવત્તાનો છોડ પણ લાવી શકો છો.

2 / 5
રીંગણનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો.તેમાં રેતી, માટી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. ત્યાર બાદ રીંગણના બીજને માટીમાં 2-3 ઈંચની ઉંડાઈએ મુકો અને તેના પર માટી ઢાંકી દો.

3 / 5
હવે આ છોડને નિયમિત જરુરિયાત અનુસાર પાણી પીવડાવો. પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન પડી જાય.  તેમજ સૂર્ય પ્રકાશ મળે તેવી જગ્યા પર મુકો. જેથી છોડનો ગ્રોથ સારો થાય.

4 / 5
30 થી 35 દિવસમાં કૂંડામાં રહેલો છોડ મોટો થઈ જાય છે. તમે ઈચ્છો તો આ છોડને મોટા કૂંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. તેમજ છોડ પર જંતુનાશક દવાનો સ્પ્રેનો છંટકાવ કરો.

5 / 5
હવે થોડાક જ મહિનામાં છોડ પર રીંગણ આવવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery