Plant In Pot : કોળાને ઘરે ઉગાડવા માટે અપનાવો આ સરળ ટીપ્સ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ.તો આજે અમે તમને જણાવીશું કે કોળુ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Aug 10, 2024 | 4:48 PM
4 / 5
કોળાના વેલામાં નિયમિત એક વાર પાણી આપો. તેને સમયાંતરે છંટકાવ કરો. દર 2 થી 3 અઠવાડિયામાં વેલામાં છાણિયુ ખાતર ઉમેરો. જેથી તેનો ગ્રોથ સારો થશે.

કોળાના વેલામાં નિયમિત એક વાર પાણી આપો. તેને સમયાંતરે છંટકાવ કરો. દર 2 થી 3 અઠવાડિયામાં વેલામાં છાણિયુ ખાતર ઉમેરો. જેથી તેનો ગ્રોથ સારો થશે.

5 / 5
કોળાના વેલા પર જંતુનાશક દવા છાંટી શકો છો. આ ઉપરાંત તેના પર લીમડાના તેલનો પણ સ્પ્રે નાખી શકો છો. આશરે 90 થી 120 દિવસ બાદ કોળુ ઉગવા લાગશે.

કોળાના વેલા પર જંતુનાશક દવા છાંટી શકો છો. આ ઉપરાંત તેના પર લીમડાના તેલનો પણ સ્પ્રે નાખી શકો છો. આશરે 90 થી 120 દિવસ બાદ કોળુ ઉગવા લાગશે.