
કુંડામાં છોડ વાવ્યા પછી લીલાં મરચાંના છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો, કારણ કે વધુ પડતું પાણી ઉમેરવાથી છોડ મરી જાય છે.

લીલા મરચાના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય છોડમાં 15 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો.

લીલા મરચાંના છોડને જંતુઓથી ખૂબ જ ઝડપથી રોગ લાગે છે. તેથી સમયાંતરે જંતુનાશકોનો છંટકાવ કરતા રહેવુ જોઇએ

લગભગ 2 મહિના પછી છોડમાં લીલા મરચાં ઉગવા લાગે છે. તે પછી તમે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો. (Image credit: Pinterest)