Kia Seltos થી Hyundai Creta સુધી, કિંમતે ફિટ અને માઇલેજમાં હિટ છે આ 5 SUVs

SUV Under 15 Lakh: ભારતીય બજારમાં ઘણી ઉત્તમ SUV ઉપલબ્ધ છે. આજે, અમે Maruti Suzuki Victoris, Tata Sierra New Kia Seltos, Mahindra XUV 7XO, Hyundai Creta જેવી પોપ્યુલર SUVની કિંમત અને માઇલેજના વિશે તમને વિસ્તારથી જાણકારી આપીશું.

| Updated on: Mar 12, 2026 | 5:32 PM
1 / 5
Tata Sierra Price: ટાટા મોટર્સની આ SUVની કિંમત ₹11.49 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Car Wale અનુસાર, Tata Sierra 15.5 થી 17 કિમી સુધીની માઇલેજ આપે છે. (ફોટો: ટાટા મોટર્સ)

2 / 5
Maruti Suzuki Victoris Price: આ નવી  Maruti SUVની કિંમત ₹10.49 લાખ  (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Cardekho અનુસાર, આ કાર પ્રતિ લિટર 21.18 થી 28.65 કિલોમીટરની માઇલેજ આપે છે. (ફોટો: મારુતિ સુઝુકી)

3 / 5
New Kia Seltos Price: ફેસલિફ્ટેડ કિયા સેલ્ટોસની કિંમત ₹10.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. સ્પિનીના મતે, કિયા સેલ્ટોસ 17 કિમી/લીટરથી 20.70 કિમી/લીટર માઇલેજ આપે છે.. (ફોટો: કિયા)

4 / 5
Mahindra XUV 7XO  Price: આ લોકપ્રિય મહિન્દ્રા SUV ની કિંમત ₹13.66 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. CarDekho અનુસાર, આ વાહન પ્રતિ લિટર 15 થી 17 કિલોમીટરની માઇલેજ આપે છે. (ફોટો: મહિન્દ્રા)

5 / 5
Hyundai Creta  Price: આ હ્યુન્ડાઇ SUV ની કિંમત ₹10.79 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. કારદેખો અનુસાર, આ કાર 17.4 થી 21.8 કિમી સુધીની માઇલેજ આપે છે. (ફોટો: હ્યુન્ડાઇ)