
ઉદયપુર - ઉદયપુર તળાવોના શહેર તરીકે પણ પ્રખ્યાત છે. તમે અહીં સુંદર તળાવો અને મહેલો જોવાનો આનંદ માણી શકશો. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

ઋષિકેશ - ઉત્તરાખંડમાં સ્થિત ઋષિકેશની મુલાકાત લેવાની ઘણી મજા આવશે. તમે અહીં માઉન્ટેન બાઇકિંગ, વોટરફોલ ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકો છો. ગંગાના કિનારે આરતીના દર્શન પણ કરી શકો છો.