ભારતના અદભૂત ઓફબીટ બીચ, આ વખતે મુલાકાત લેવાનો પ્લાન બનાવો

બીચ એક એવી જગ્યા છે, જ્યાં દરેક ઋતુમાં લોકો મજા કરવા આવે છે. આજે અમે તમને ભારતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું, જ્યાં તમે ઓગસ્ટમાં મુલાકાત લઈ શકો છો.

| Edited By: | Updated on: Jul 28, 2023 | 1:08 PM
4 / 5
ગોકર્ણઃ કર્ણાટકનો ગોકર્ણ બીચ એક ભવ્ય સમુદ્રી બીચ છે. ગોકર્ણ લોકોમાં પ્રખ્યાત સ્થળ છે. માત્ર ભારતીય લોકો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ અહીં ફરવા આવે છે.

5 / 5
અરમ્બોલ બીચ: ગોવા નાઇટ લાઇફ અને બીચ ડેસ્ટિનેશન માટે પ્રખ્યાત છે. અહીં અરમ્બોલ બીચ પર હજારો પ્રવાસીઓ આવે છે. લોકો અહીં વોટર સ્પોર્ટ્સની મજા માણવા આવે છે. (ફોટો-ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારતવર્ષ)

Published On - 1:08 pm, Fri, 28 July 23