Gujarati NewsPhoto galleryPhotos Not Tirupati Balaji this is the richest temple in India know wealth of Indian Temples
Photos: તિરુપતિ બાલાજી નહીં, આ છે ભારતનું સૌથી ધનિક મંદિર, જાણો કેટલી છે સંપત્તિ
સમગ્ર ભારતમાં લાખો મંદિરો છે, જ્યાં ભક્તો હંમેશા દર્શને આવે છે. જો આપણે માત્ર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની વાત કરીએ તો અહીં 500 થી વધુ મંદિરો છે. તે ભારતના ટેમ્પલ સિટી તરીકે પણ ઓળખાય છે. ભક્તો મંદિરોમાં જાય છે અને મનોકામના પૂર્ણ થયા બાદ પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે. આજે અમે તમને દેશના સૌથી અમીર મંદિરો વિશે જણાવીશું.