
મંદિરોમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને QR કોર્ડ હોય છે.

પ્રસાદમાં આવતા કાર્ડમાં મોબાઇલમાં QR કોર્ડ સ્કેન કરવામાં આવે તો ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેનો વિડીયો સાથે માહિતીઓ આવી જાય છે.આ માહિતીથી લોકોમાં જાગૃતિ ફેલાય છે.