આકાશમાં નેતાજીની તસવીર જોઈ લોકો મંત્રમુગ્ધ થયા, તસવીરોમાં જુઓ ઈન્ડિયા ગેટનો ડ્રોન શો

દેશભક્તિના ગીતો સાથે નેતાજી સુભાષચંદ્ર બોજની તસવીર આકાશમાં છવાઈ ગઈ અને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

| Edited By: | Updated on: Sep 10, 2022 | 8:04 AM
4 / 9
આકાશમાં 100થી વધુ ડ્રોન તસવીરો દ્વારા નેતાજીના જીવનની વાર્તા કહી રહ્યા હતા.

5 / 9
રંગબેરંગી રોશનીઓમાં ડ્રોન્સ દ્વારા નેતાજીના બાળપણના જીવનને તેમના કોલેજના અભ્યાસ, દેશની આઝાદીમાં તેમના યોગદાનને બતાવવામાં આવ્યું હતું.

6 / 9
ઈન્ડિયા ગેટ 19 મહિના પછી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાયો છે અને પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.

7 / 9
લોકો તસવીરો ખેંચી રહ્યા હતા, વીડિયો શૂટ કરી રહ્યા હતા અને ડ્રોન દ્વારા બનાવવામાં આવતી નેતાજીની તસવીરોનો આનંદ માણી રહ્યા હતા.

8 / 9
સામાન્ય રીતે લોકો રાત્રે પિકનિક માટે ઈન્ડિયા ગેટ જતા હતા, આવો જ નજારો પહેલા દિવસે પણ જોવા મળ્યો હતો.

9 / 9
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ ગુરુવારે નેતાજીની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, જેનું વજન 65 મેટ્રિક ટન છે.