AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Rains: દિવસભર અંધારું, થોડીવાર વરસાદની મજા અને પછી ટ્રાફિકજામમાં ફસાઈ જવાની સજા

દિલ્હીમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે. પરંતુ વિવિધ સ્થળોએ ટ્રાફિક જામ થતાં કચેરીએ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 1:32 PM
Share
દિલ્હી NCRમાં ફરી એકવાર લોકોને ગરમીથી રાહત મળી છે. ગુરુવારે સવારથી દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

1 / 6
વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જામ પણ થયો હતો જેના કારણે સવારે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

2 / 6
દેશના બાકીના રાજ્યોની સાથે દિલ્હી એનસીઆરમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

3 / 6
હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને 8 જુલાઈએ યલો એલર્ટ જાહેર કર્યું છે.

4 / 6
દિલ્હીની સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે.

5 / 6
આ પહેલા બુધવારે પણ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. (ઇનપુટ ક્રેડિટ- ટીવી9 ભારત વર્ષ)

6 / 6
Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video

ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક

નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર

વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...

ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video

મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ

રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video

g clip-path="url(#clip0_868_265)">