જવાળામુખીમાં સ્નાન કરી રહ્યા છે આ દેશના લોકો, જાણો આ અનોખા જવાળામુખી વિશે

|

Aug 13, 2022 | 11:43 PM

હાલમાં સોશિયલ મીડિયામાં એક અનોખા જવાળામુખીના (volcano) ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ જવાળામુખીમાં લોકો સ્નાન કરી રહ્યા છે.

1 / 6
11 ઓગસ્ટ, 2022ના રોજ અઝરબૈજાનના ગારાદાઘ જિલ્લામાં એક માટીનો જવાળામુખી ફાટયો હતો. માટીનો મોટો ભાગ હવામાં ઉછળ્યો હતો. તેને દૂરથી પણ જોઈ શકાતો હતો. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

2 / 6
આ માટીના જવાળામુખીને મડ ડોમ કહે છે. તેમાંથી ગરમ માટીની સાથે પાણી અને ગેસ બહાર આવે છે. તે સાચે જવાળામુખી નથી હોતુ પણ તેના વ્યવહારને કારણે તે જવાળામુખી કહેવાય છે. તેમાંથી લાવા પણ નથી નીકળતો.

3 / 6
આવા માટીના જવાળામુખી દુનિયાના અનેક દેશોમાં જોવા મળે છે. તે ભારતમાં અંડમાન-નિકોબાર ટાપુ પર પણ જોવા મળે છે.

4 / 6
આ માટીના જવાળામુખીમાં 86 ટકા મીથેન ગેસ અને થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ - નાઈટ્રોજન પણ હોય છે.

5 / 6
આ માટીના જવાળામુખીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. તેનો ઉપયોગ લોકો મડ બાથ  માટે કરે છે.

6 / 6
અઝરબૈજાન અને તેના કેસ્પિયન તટ આવા જવાળામુખીઓથી ભરપૂર છે. ત્યા 400 થી વધુ માટીના જવાળામુખી છે. અનેક દેશોમાં આ રીતે માટીના જવાળામુખીમાં મડ બાથનો આંનદ લેવામાં આવે છે.

Next Photo Gallery