Paytm એ FEMA ઉલ્લંઘનના આરોપો પર કરી સ્પષ્ટતા, જાણો ED તપાસના સમાચાર અંગે શું કહ્યું?

|

Feb 05, 2024 | 11:57 PM

1 / 5
FEMA ના ઉલ્લંઘનના આરોપો પર Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના અહેવાલો વચ્ચે Paytm એ એક નિવેદન બહાર પાડ્યું છે.

2 / 5
કંપનીએ તપાસ અથવા વિદેશી વિનિમય નિયમોના ઉલ્લંઘનના સમાચારોને ખોટા ગણાવીને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમ કંપનીએ જણાવ્યું હતું.

3 / 5
કંપનીએ જણાવ્યું કે અમે ફરી જણાવીએ છીએ કે કંપની અને તેની સહયોગી Paytm Payments Bank Limited પર આવી કોઈ તપાસ થઈ નથી રહી.

4 / 5
વધુમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ભ્રામક, પાયાવિહોણા અને દૂષિત છે.

5 / 5
આ સાથે Paytm દ્વારા એક પત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આ નાગે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. અને ED ની તપાસના સમાચાર ખોટ હોવાનું જણાવ્યું હતું.

Published On - 11:57 pm, Mon, 5 February 24

Next Photo Gallery