
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પહેલ છે. તેનો ઉદ્દેશ્ય નાના રિટેલરોને ડિજિટલ કોમર્સનો લાભ લેવામાં મદદ કરવા માટે અનુકૂળ મોડલ બનાવવાનો છે.

Pai પ્લેટફોર્મ ONDC નેટવર્ક પર એક અગ્રણી ખરીદદાર પ્લેટફોર્મ છે અને બિટસિલા એક્વિઝિશન તેની વાણિજ્ય પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે.