Skin Care Tips: જો તમે પરિણીતી ચોપરાની જેમ સુંદર દેખાવા માંગતા હોવ તો અનુસરો આ ખાસ સ્કિન કેર રૂટિન
Parineeti Chopra Skin Care Routine: અભિનેત્રી પરિણીતી ચમકતી અને સુંદર ત્વચા માટે ખાસ સ્કિન કેર રૂટિનને અનુસરે છે. જો તમે પણ પરિણીતી જેવી ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો તમે આ સ્કિન કેર રૂટિન ફોલો કરી શકો છો. (photos- parineetichopra instagram)
અભિનેત્રી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરે છે. એલોવેરા ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે. તે ત્વચાને સનબર્નથી બચાવે છે.
5 / 5
પરિણીતી હંમેશા પોતાની સાથે લિપ બામ રાખે છે. સમય સમય પર તેનો ઉપયોગ કરે છે. તે હોઠની શુષ્કતાથી બચાવે છે. આ સિવાય અભિનેત્રી સ્વસ્થ ત્વચા માટે વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાક પણ ખાય છે.