4 / 5
શું છે ખાસ? - પાકિસ્તાનની ચલણી નોટમાં ઘણા સિક્યોરિટી ફીચર્સ છે. જેમાં વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ વગેરે છે. ઉપરાંત એન્ટી સ્કેન અને એન્ટી કોપી ચલણી નોટ્સ બનાવવામાં આવે છે. જેથી ન તો તેને સ્કેન કરી શકાય અને ન તો તેનો ફોટો કોપી કરી શકાય. ભારતની જેમ,ચલણી નોટની પાછળ, પાકિસ્તાનના ઐતિહાસિક સ્થળનો ફોટો છે. આ સિવાય પણ આ ચલણી નોટ ઘણી બારીક છે, જેના દ્વારા અસલી અને નકલી ચલણી નોટો ઓળખી શકાય છે.