
આના પર દુલ્હન વારિશાએ કહ્યું હવે હું તને ગધા નહી રહેવા દઈશ.યુટ્યુબર અઝલાન શાહે એ પણ કહ્યું કે, તેમણે ગદર્ભના બચ્ચાને તેની માતાથી અલગ કર્યું નથી. તેને પણ સાથે લઈ આવ્યા છે.

આ બંન્ને જાનવર તેમણે 30 હજાર રુપિયામાં ખરીદ્યા છે. તે કહે છે કે, હવે આ જાનવરોને મજુરી કરવી પડશે નહી. બંન્ને મારી પાસે મજા કરશે. વારિશા એનિમલ લવર છે, તેને આ ગિફટ સરપ્રાઈઝમાં આપી હતી. તેમણે કહ્યું લોકો શું કહેશે તેના વિશે અમને ફરક પડતો નથી.