
પક્ષીઓની અમુક પ્રજાતિઓના કલરવ માટે પણ એક નિશ્ચિત સમય હોય છે. ઉદાહરણ તરીકે, મીનાહ પ્રજાતિના પક્ષીઓ માટે એપ્રિલથી જૂન પ્રજનનનો સમયગાળો છે. આ દરમિયાન તે સવારે સૌથી વધુ અવાજ કરે છે. તેનાથી વિપરિત સ્પેરો આખા વર્ષ દરમિયાન કલરવ કરે છે.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, મોટાભાગના પક્ષીઓનું મૃત્યુ રાત્રે થાય છે. એક પક્ષીના મૃત્યુ પર અન્ય પક્ષીઓ સવારે આ વાત બીજા પક્ષીને મોટેથી બૂમો પાડીને કહે છે.