Gujarati NewsPhoto galleryOnce upon a time this mobile was a huge trade today these mobiles are not even sold as scrap
એક જમાનામાં આ મોબાઈલનો હતો જબરદસ્ત ટ્રેન્ડ, આજે ભંગારમાં પણ નથી વેચાતા આ મોબાઈલ
દરેક સમયમાં અલગ અલગ મોબાઈલ (Mobile) ફોનનો ટ્રેન્ડ ચાલે છે. અહીં જે મોબાઈલની વાત કરવામાં આવી છે તેને 80-90ના દાયકામાં જન્મેલા લોકો સારી રીતે જોયા હશે. પણ આજની પેઢીએ ભાગ્યે જ આવા મોબાઈલ જોયા હશે. માર્કેટમાં નવા મોબાઈલ આવવાને કારણે અને 5જી નેટવર્કને કારણે આ મોબાઈલનો ટ્રેન્ડ ઘટી ગયો હતો.