Gujarati NewsPhoto galleryOn the 75th Independence Day something like this will be the view of the Red Fort anti drone system will be used for security
Independance Day 2022: સ્વતંત્રતા દિવસે કંઈક આવો હશે લાલ કિલ્લાનો નજારો, સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમનો થશે ઉપયોગ
Independence Day: 15 ઓગસ્ટ, 2022ના દિવસે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણી તેને લઈને કરવામાં આવેલી તૈયારી.
તે લાલ કિલ્લાની બરાબર સામે સ્થિત છે. ડ્રોન વિરોધી સિસ્ટમ લગભગ 100 પગથિયાના અંતરે સ્થાપિત કરવામાં આવી છે જ્યાંથી વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.
5 / 5
લાલા કિલ્લાની સામે બાળકો દર વર્ષની જેમ એક ખાસ આકારમાં બેસેલા જોવા મળશે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પ્રશંગે બાળકો ભારતના નકશાના આકારમાં ગોઠવાયેલા જોવા મળશે.