Silver medallist : ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનુ ભારતમાં ભવ્ય સ્વાગત, મણિપુર સરકારે Additional SP બનાવી

|

Jul 26, 2021 | 9:07 PM

મીરાબાઈ ચાનુ (MirabaiChanu )એ વેટલિફ્ટિંગમાં ટોક્યો ઓલિમ્પિક (Olympic) 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. નિયમ એ છે કે, સ્પર્ધા જીત્યાના 48 કલાકમાં જ ખેલાડીને પોતાના વતન પરત ફરવાનું હોય છે.

1 / 8
મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યા બાદ એક સમાચાર આવ્યા છે, આ સમાચાર એ છે કે, મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)નો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં પરિવર્તિત થઈ શકે છે. જો આમ થયું તો ભારતીય રમતમાં ખુબ જ મોટો ઈતિહાસ સર્જાશે. મીરાબાઈ ચાનુ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની જશે

2 / 8
મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સોમવારે જાહેરાત કરી કે ,મીરાબાઇ ચાનુને રાજ્ય પોલીસમાં Additional SP તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ સાથે તેમને એક કરોડ રૂપિયા પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ મણિપુરમાં વર્લ્ડ ક્લાસ વેઇટ લિફ્ટિંગ એકેમીડેમી સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.

3 / 8
ચાનુ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમની ગોલ્ડ મેડાલીસ્ટવિજેતા પણ છે. તે આ ગેમ પહેલા અમેરિકામાં અભ્યાસ કરતી હતી અને તેના આત્મવિશ્વાસની સાથે મેડલની આશા પુર્ણ કરી છે.

4 / 8
મીરાબાઈ ચાનુ જ્યારે એરપોર્ટ પહોચી તો એરપોર્ટ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યું હતુ.

5 / 8
મણિપુરના આ ખેલાડીએ 49 કિલો વર્ગમાં કુલ 202 કિલો (87 કિગ્રા + 115 કિગ્રા) ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ,આ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ વેઇટલિફ્ટિંગમાં 2000 સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ શાનદાર પ્રદર્શન સાથે, તેણે 2016 ની રમતોમાં નિરાશાને દુર કરી હતી.

6 / 8
26 વર્ષીય ખેલાડીનું ભારત માતાના જય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતુઅને ભારતના સ્પોર્ટસ ઓથોરિટીનાઅધિકારીઓ સહિત અનેક લોકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ઉતર્યા પછી, તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.એરપોર્ટથી બહાર નીકળતા જ ચાનુને મીડિયાએ ઘેરી લીધી હતી. જેના કારણે ત્યાં ઘણી ભીડ જોવા મળી હતી.

7 / 8
ટોક્યો ઓલિમ્પિક મેડાલીસ્ટ મીરાબાઈ ચાનુ આજે ભારત પરત ફરી છે. ભારત પહોંચતા જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચાનુને સુરક્ષા કર્મચારીઓના કાફલા સાથે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટથી બહાર આવી હતી, ત્યારે તેમના ચેહરા પર માસ્ક અને ફેસ શીલ્ડ હતુ. ભારત પહોંચતા જ તેમણે ટ્વિટ કર્યું કે, આટલો પ્રેમ અને સમર્થન વચ્ચે ભારત પરત ફરવાની ખુશી છે. ખુબ ખુબ આભાર

8 / 8
મીરાબાઈ ચાનુએ વેટલિફ્ટિંગમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે.  નિયમ એ છે કે, સ્પર્ધા જીત્યાના 48 કલાકમાં જ ખેલાડીને પોતાના વતન પરત ફરવાનું હોય છે.

Next Photo Gallery