આ Electric Bike આપે છે 175 કિમીની રેન્જ, કિંમત છે 90 હજારથી પણ ઓછી

જે લોકો રોજિંદા ઉપયોગ માટે બાઇક ખરીદવા માગે છે અને પેટ્રોલના ખર્ચથી બચવા માગે છે, તો આ ઇલેક્ટ્રિક બાઇક એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ બાઇક સિંગલ ચાર્જમાં 175 kmની રેન્જ અને 95 kmph ટોપ સ્પીડ આપે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ બાઇકમાં અન્ય કયા ફીચર્સ મળી રહ્યા છે.

| Updated on: Nov 18, 2024 | 5:59 PM
4 / 6
આ ઇલેક્ટ્રિક બાઇકમાં તમને 3 રાઇડિંગ મોડ્સ મળી રહ્યા છે. જેના કારણે રાઇડ ક્વોલિટી સુધરે છે અને તમને રાઇડિંગ અનુભવ પણ સારો થાય છે. તમને આ બાઇક 4 કલર ઓપ્શનમાં મળી રહી છે જેમાંથી તમે તમારો મનપસંદ કલર પસંદ કરી શકો છો. તેમાં ઇલેક્ટ્રો એમ્બર, સર્જ સાયન, લ્યુમિના ગ્રીન અને ફોટોન વ્હાઇટ કલરનો સમાવેશ થાય છે.

5 / 6
આ બાઇક ARX ફ્રેમવર્ક પર ડિઝાઇન કરવામાં આવી છે અને તેની ડિઝાઇન નિયો-ક્લાસિક છે. યુવાનોને આ બાઇક ખૂબ જ પસંદ છે. તેનો લુક વર્તમાન ટ્રેન્ડ અને માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

6 / 6
ઈલેક્ટ્રિક બાઈક બજારમાં અલગ-અલગ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેના 2.6 kWh વેરિઅન્ટની કિંમત વિશે વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 89,999 રૂપિયા છે. જ્યારે તેના 3.4 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 99,999 છે અને તેના 4.4 kWh વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1,09,999 છે.