Photos : મુંબઈ એરપોર્ટ પર નોરા ફતેહીના ચહેરા પર જોવા મળી નિરાશા, તસવીરો થઈ વાયરલ

|

Dec 18, 2021 | 6:04 PM

મની લોન્ડરિંગ કેસને લઈને હાલ એક્ટ્રેસ નોરા ફતેહી ખુબ ચર્ચામાં છે, ત્યારે મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસના ચહેરા પર નિરાશા જોવા મળી હતી.

1 / 5
આજકાલ મની લોન્ડરિંગ કેસને લઈને અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) ખુબ ચર્ચામાં છે.

2 / 5
આ કેસમાં નોરાએ સુકેશને મળવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો છે, જ્યારે બીજી બાજુ સુકેશે સ્વીકાર્યું છે કે તેણે નોરાને BMW ભેટમાં આપવામાં આવી છે. EDની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા.

3 / 5

આ તમામ આરોપો વચ્ચે નોરા ફતેહી આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં નોરા નિરાશ જોવા મળી રહી છે.

4 / 5
લોન્ગ કોર્ટ, હાથમાં બેગ અને ફેસ માસ્ક પહેરેલી નોરા એકદમ શાંત જોવા મળી રહી છે. તેના મનમાં હજુ પણ અનેક સવાલો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે,આ કેસની પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે, સુકેશે નોરાને તેનું નામ શેખર જણાવ્યું હતું.

5 / 5
હંમેશાની જેમ નોરા આ તસવીરોમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે પરંતુ તેના ચહેરા પરની ઉદાસીનતાને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Next Photo Gallery