Viral Photos : પેન્ટ પહેર્યા વગર મેટ્રો સ્ટેશન પહોંચ્યા યુવક-યુવતીઓ, જાણો વાયરલ ફોટો પાછળની હકીકત

No Trousers Tube Ride 2023: સોશિયલ મીડિયા પર હાલમાં લંડનના મેટ્રો સ્ટેશનના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ ફોટોમાં યુવક-યુવતીઓ પેન્ટ વગર જોવા મળી રહ્યાં છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

| Edited By: | Updated on: Jan 10, 2023 | 4:34 PM
4 / 5
એક રિપોર્ટ અનુસાર, આ ઉજવણીમાં ભાગ લેનાર વ્યક્તિએ એવું દેખાડવાનું હોય છે કે તે ટ્રાઉઝર પહેરવાનું ભૂલી ગયો છે.

5 / 5
ઈંગ્લેન્ડ, અમેરિકા, ઓોસ્ટ્રિયા, જર્મની, ચેક રિપબ્લિક સહિત 60 દેશમાં આ ઉજવણી કરવામાં આવી હતી.  હાલમાં સોશિયલ મીડિયા પર આ  'નો ટ્રાઉઝર્સ ડે'ની ઉજવણીના ફોટો ભારે વાયરલ થઈ રહ્યાં છે.