ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સ્માર્ટફોનમાં ઘણા અંગત ડેટા, પાસવર્ડ, ફોટા અને વીડિયો સેવ થાય છે. ફોટો અને વીડિયોની વાત કરીએ તો આ ફોનમાં ઓપન-ટુ-એક્સેસ છે. કોઈપણ જે તમારા ફોનનો પાસવર્ડ જાણે છે તે તમારા ફોન પરના ફોટા સરળતાથી જોઈ શકે છે. ઘણી વખત, આવા ઘણા ખાનગી ફોટા આપણા ફોનમાં સેવ કરવામાં આવે છે, જે આપણે બીજા કોઈને જોવા દેવા નથી માંગતા.ત્યારે આ સ્થિતિમાં શું કરવુ ચાલો જાણીએ