શરીરમાં નહીં પડે ઓક્સિજનની અછત, તમારી ડાયટમાં આ વસ્તુઓને આજે જ કરો સામેલ

|

Jun 22, 2022 | 9:48 PM

દુનિયામાં ઘણા લોકોને શરીરમાં ઓક્સિજનની ઉણપને (Lack of oxygen) કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમે ઘણા લોકોને ઓક્સિજન પંપ લઈને જતા જોયા હશે. અસ્થમાના દર્દીઓ પણ આ સમસ્યાનો સામનો કરતા હોય છે.

1 / 5
દુનિયામાં ઘણા લોકોને શરીરમાં ઓક્સિજનની ઉણપને (Lack of oxygen)કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમે ઘણા લોકોને  ઓક્સિજન પંપ લઈને જતા જોયા હશે. અસ્થમાના દર્દીઓ પણ આ સમસ્યાનો સામનો કરતા હોય છે. આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

2 / 5
ખજૂરઃ કોપર, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાથી ખજૂરને પણ ઔષધી ગણવામાં આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ઓક્સિજનના સ્તરને સુધારે છે.

3 / 5
પપૈયાઃ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી નાખે છે. નિષ્ણાતોના મતે, પપૈયામાં નસોમાં ભેગા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાના ગુણ છે. તેના લીધે ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે.

4 / 5
કિવીઃ  કિવી વિટામિન સી અને ફાઈબરથી પણ ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટને હેલ્ધી રાખવા ઉપરાંત તે શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ વધારે છે.

5 / 5
નાશપતીનો:  વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર નાશપતી ઓક્સિજનનું સ્તર વધારે છે. તેનું સેવન કરવાથી તમે ઘણી રીતે સ્વસ્થ રહી શકો છો.

Next Photo Gallery