Nita Ambani: નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યું કિંમત રત્ન જડેલુ નેકલેસ, ઠાઠ-માઠ જોઈ લોકો પણ થયા આશ્ચર્યચકિત

નીતા અંબાણી, ક્યારેય પોતાની સુંદરતા બતાવવાની તક ગુમાવતી નથી. તેમના દરેક પોશાક એટલા મોંઘા હોય છે કે સામાન્ય વ્યક્તિ તેને ખરીદવાની કલ્પના પણ કરી શકતો નથી.

| Updated on: Dec 25, 2025 | 11:17 AM
4 / 6
નીતા અંબાણીનો હાર તેના અન્ય તમામ હારથી અલગ પડે છે કારણ કે તેમાં ખૂબ જ સુંદર પેરાઇબા ટુરમાલાઇન છે. જ્વેલરી ઇન્ફ્લુએન્સર જુલિયા તેના વીડિયોમાં સમજાવે છે કે નીતાનો પેરાઇબા રત્ન 20 કેરેટથી વધુનો દેખાય છે. આ જ કારણ છે કે નીતા અંબાણીનો દેખાવ ખૂબ જ સુંદર છે.

5 / 6
નીતા અંબાણી પોતાના લુકમાં હીરાની ચમક ઉમેરવાનું ભૂલ્યા નહીં, તેમણે ઓવલ અને કુશન-કટ ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા, જેનાથી તેમનો લુક ખુબ જ સુંદર લાહી રહ્યો હતો. તેમજ હાથમાં મોતી-કટ ડાયમંડ વીંટી પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે, આ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

6 / 6
નીતા અંબાણીએ તેમના સમધનની બર્થ ડે પાર્ટીમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ દરમિયાન તેમણે પ્રીન્ટેડ સાડી પહેરી હતી. તેના ઉપર ખુબ જ કિમતી પેરાઇબા ટૂરમાલાઇન રત્ન અને હાથમાં મોતી કટ ડાયમંડની વીટી પહેરી હતી.

Published On - 10:26 am, Thu, 25 December 25