New year : બાકુ, લેંગકાવી, દુબઈ અને…2025માં આ 10 સ્થળોએ જવા માંગે છે ભારતીયો
વર્ષ 2024 પૂરુ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ માટે લોકોનું આયોજન તેજ થઈ ગયું છે. આ વર્ષે લોકો પાર્ટીના મૂડમાં નથી, બલ્કે તેઓ કોઈ નવી જગ્યા પર જઈને નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, નવા વર્ષમાં ભારતીયો કયા સ્થળે જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.