નવા વર્ષના સ્વાગત માટે દુનિયામાં થઈ જોરદાર આતિશબાજી, જુઓ દુનિયાભરની આતશભાજીના Photos
31 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે કિરિબાતી દેશથી નવા વર્ષની ઊજવણી શરુ થઈ હતી. દરેક દેશની નવા વર્ષની ઊજવણીમાં થયેલી આતશબાજીના ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.