New Yearમાં દેખાવું છે એકદમ ફેશનેબલ તો અભિનેત્રી કિયારા અડવાણીના આ બ્લેક આઉટફિટસની કરો પસંદગી
ન્યૂ યરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. દરેક લોકો ન્યૂ યરના સેલિબ્રેશનની અલગ અલગ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. ન્યુ યર 2023ની ઉજવણીની તૈયારીઓમાં ફેશનેબલ દેખાવું પણ જરૂરી છે. તમે આ માટે અભિનેત્રી કિયારા અડવાણીના આઉટફિટસ કોપી કરી શકો છો.
આ ફોટોમાં તમે કિયારાને હોલ બ્લેક આઉટફિટમાં જોઈ શકો છો. આ આઉટફિટમાં કિયારા બ્યુટી ક્વીન લાગી રહી છે. (PC- Instagram)
5 / 5
આ ફોટોમાં કિયારા ફુલ બ્લેક આઉટફિટમાં નજરે આવી રહી છે. કિયારાએ જમ્પ શુટ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. ન્યુ યરની પાર્ટીમાં તમે આ આઉટફિટસ પર પસંદગી ઉતારી શકો છો અને બીજા કરતા એકદમ હટકે રહી શકો છો. (PC- Instagram)