લોકસભાની સુરક્ષામાં ચુક વચ્ચે જાણો નવી સંસદ ભવન કેટલું હાઈટેક અને કેટલા લેયરમા સુરક્ષિત છે, જુઓ ફોટો

|

Dec 13, 2023 | 1:55 PM

નવી બનાવવામાં આવેલી સંસદમા સુરક્ષાથી લઈ ટેકનોલોજીના ક્ષેત્રે તેને શ્રેષ્ઠ ગણવામાં આવી રહી છે. જાણો કેટલા લેયરમાં તેની સુરક્ષા વ્યવસ્થા છે અને કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવી બિલ્ડીંગમાં એવી ટેક્નોલોજી કે જે જાણ્યા પછી તમે કહેશો કે આ તો મેં માત્ર ફિલ્મોમાં જ જોઈ છે

1 / 5
 તમને નવી સંસદમાં ટેક્નોલોજીનું શ્રેષ્ઠ સ્વરૂપ જોવા મળશે. ચાર માળની આ ઈમારતમાં ઘણી મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં 6 પ્રવેશદ્વાર છે જેમાં ત્રણ અશ્વ, ગજ અને ગરુડ દરવાજા છે. આ ત્રણ ગેટનો ઉપયોગ સ્પીકર, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જ કરશે.

2 / 5
 બાકીના ત્રણ દરવાજા - મકર ગેટ, શાર્દુલ ગેટ અને હંસ ગેટનો ઉપયોગ સાંસદો અને સામાન્ય જનતા માટે કરવામાં આવશે. આમાં તમને બિલ્ડિંગની દરેક ઓફિસમાં આધુનિક ટેક્નોલોજી જોવા મળશે. જેમાં કાફે, ડાઇનિંગ એરિયા અને કમિટી મીટીંગના અલગ-અલગ રૂમ/ઓફિસમાં સગવડતા માટે હાઇ-ટેક ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા છે.

3 / 5

4 / 5
ટેક્નોલોજીની મદદથી સાંસદો પોતાની ભાષામાં ભાષણ સાંભળી શકશે. ટેક્નોલોજીનો ઉપયોગ મતદાન અને હાજરી જેવા કાર્યો માટે કરવામાં આવ્યો છે. સાંસદો તેમના મત આપવા અથવા તેમની હાજરી માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ટચસ્ક્રીનનો ઉપયોગ કરશે.

5 / 5

Published On - 1:20 pm, Tue, 19 September 23

Next Photo Gallery