
MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ 19ના કારણે લાગુ કરવામાં આવતું હતું પરંતુ હવે MCC તેને કાયદો બનાવી રહ્યું છે. તેનું માનવું છે કે તેણે પોતાની રીતે રમતને બદલવાનો પ્રયાસ છે.

વર્તમાન ટેસ્ટ સીરીઝ WTCનો એક ભાગ છે અને આ મેચમાં જીતથી ભારતીય ટીમના 12 પોઈન્ટ્સ થઈ ગયા છે, ત્યારબાદ ભારતના કુલ પોઈન્ટ 65 થઈ ગયા છે.